ધારીના મોણવેલમાં સગીરે સગીરાને ઝેરી દવા પીવડાવી મોત નિપજાવ્યું

અમરેલી,ધારી તાલુકાના મોણવેલ ગામે ઉકાભાઇ કાછડીયાની વાડીએ સગીરાને તેના જ ગામનો અને તેનો કુટુંબી ભાઇ સગીરે ચારેક મહિના પહેલા લલચાવી ફોસલાવી બદઇરાદે ભગાડી લઇ ગયેલ હોય.અને સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરેલ જેમાં ભોગ બનનાર અને આરોપી મળી આવતા પોલીસ કાર્યવાહી થયેલ સગીર આરોપી ભોગ બનનાર સગીરાને મારી નાખવાના ઇરાદે કોઇ ઝેરી દવા પીવડાવી દીધેલ અને આ અંગેની વાત કરશે તો સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને સગીરાનું સારવાર દરમિયાન મોત નિપજાવ્યાની ધારી પોલીસમાં ફરિયાદ