અમરેલી,
ધારી તાલુકાના વાઘાપરામાં રહેતા હરેશભાઈ ધનજીભાઈ સોલંકી ઉ.વ.29 કામધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તું થોડોઘણો કામધંધો કરી પૈસાનો ટેકો કર તેવો ઠપકો આપતા પોતાને લાગી આવતા તા. 24-10 ના ઘરેથી નિકળી તા. 24-10 થી 25-10 દરમ્યાન કોઈ પણ સમયે પોતે પોતાની મેળે ધારી ખોડીયાર ડેમમાં ઝંપલાવતા પાણીમાં ડુબી જવાથી મૃત્યું નિપજયાનું પિતા ધનજીભાઈ હરીભાઈ સોલંકીએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ .