ધારીના વાઘવડીની સીમમાં પ્રૌઢનું વીજશોક લાગતા મોત

અમરેલી,

ધારી તાલુકાના વાઘવડી ગામની સીમમા સવજીભાઈ નાનજીભાઈ ઠુંમ્મરની વાડીએ છતડીયા ગામના રમેશભાઈ હીરાભાઈ બાંભણીયા ઉ.વ.55 સવારે 7:00 વાગે પાણી વાળવા જતા મોટરનું સ્ટાર્ટર રાખવાની ઓરડીમાં ફયુઝ સાથે વિજ કંરટ લાગવાથી મૃત્યુ .