વિજપડીમાં સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો

અમરેલી, સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રહેતી સગીરા સાથે તે જ ગામના ભોજા જીણાભાઇ પરમાર ફોન પર સંપર્કમાં રહી સગીરવયની હોવાનું જાણવા છતા સુરેશ પરસોતમભાઇ સોલંકીના રહેણાંક મકાને રાખી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી જીણા શામજીભાઇ પરમારે સગીરાની તેની માતાને જાણ કરવાને બદલે બાઇક ઉપર રાજુલા તથા ભોકરવા ગામે સાથે લઇ જઇ ચકુબેન જીણાભાઇ પરમારે મદદગારી કરી કોઇને વાત કરશે તો ધમકી આપ્યાની સગીરાની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ