ધારીના સરસીયામાં બીમારીથી કંટાળી વૃધ્ધનું ઝેરી દવા પી જતા મોત નિપજ્યું

અમરેલી,
ધારી તાલુકાના સરસીયા ગામે જેઠાભાઇ ભીમાભાઇ મકવાણા ઉ.વ.60 ને ઘણા સમયથી આંખોમાં દેખાતુ ન હોય અને માથાનો દુ:ખાવો રહેતો હોય જેથી કંટાળી જઇ પોતેપોતાની મેળે ઝેરી દવા પી જતા પ્રથમ ધારી અને વધુ સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત