ધારીની પેટા ચૂંટણીમાં શ્રી જેનીબેન ઠુંમરને ટીકીટ અપાય તો કોંગ્રેસની જીત

  • જેનીબેન ઠુંમરને પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજનો પણ સહયોગ મળે તેમ છે

વીજપડી,
અમરેલી જિલ્લા ના ધારી પેટા ચૂંટણીમાં ધારીસીટ ઉપર જેનીબેન ઠુંમર ને ટીકીટ કોંગ્રેસ આપે તો ધારી સીટ ઉપર કોંગ્રેસ નો પંજો લહેરાશે જેનીબેન ઠુંમર માજી જીલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે રહી ચુકેલા છે ને લોકો ની સેવા કરેલ છે તેમજ પાટીદાર તેમજ અન્ય સમાજ ને સાથે બેસી ને લોકો ના પ્રશ્નો ને સાંભળીયા છે ને ગરીબો ના કામો મા ધ્યાન આપેલ છે ધારી સીટ ઉપર કોંગ્રેસ જેનીબેન ઠુંમર ને ઉમેદવાર તરીકે નહી ઉતારે તો કોંગ્રેસ ને ધારી સીટ ગુમાવવી પડશે ને વિરજીભાઇ ઠુંમર લડાયક નેતા છે તેનો લાભ કોંગ્રેસ ને મલશે વિરજીભાઇ ઠુંમર ખેડુતો માટે લડતા આવ્યા છે તો ખેડુતો ઉમેદવાર જેનીબેન ઠુંમર ને પરસંદ કરશે તો કોંગ્રેસ ભુલ કરશે તો ધારી સીટ કોંગ્રેસ ના હાથ માથી ભાજપ ના હાથ મા જાશે તો સીટ બસાવવા જેનીબેન ઠુંમર શ્રેષ્ઠ ઉમેદવાર જેનીબેન ઠુંમર છે તેમ સંજય વાઘેલા એ અખબારી યાદીમાં જણાવાયું છે.