ધારીમાં જીતશે વિકાસ : શ્રીમતી ઉર્વિબેન ભરતભાઇ ટાંક

  • ધારી, બગસરા વિધાનસભાની પેટા ચુંટણીમાં મતદારોનો આભાર માનતા ઉર્વિબેન ભરતભાઇ ટાંક
  • અમેઝિંગ અમરેલી-વિકાસ દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી રૂપાણીના નેતૃત્વમાં આત્મનિર્ભરનું સ્વપ્ન સાકાર થશે
  • અમરેલીના યુવાનો અને નાગરિકો માટે સદાય ૠણી અને અમરેલી જિલ્લા માટે આત્મનિર્ભરનું સ્વપ્ન સાકાર કરવા માટે કટિબદ્ધ રહેશું : શ્રી ભરતભાઇ ટાંક

અમરેલી,
ધારી 94 વિધાનસભા પેટા ચૂંટણી મા મતદારો નો આભાર વ્યક્ત કરતા ભરતભાઇ ટાંક તથા ઉર્વીબેન ટાંક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં વિકાસ ની ગતિ ને વધારે વેગ આપવા ભાજપ ના નેતૃત્વ સરકાર ના પ્રતિનિધિ તથા સંગઠન ના પદાધિકારી સાથે દરેક કાર્યકરો ની મેહનત રંગ લાવશે ધારી 94 વિધાનસભા સીટ ભાજપ સારી સરસાઇથી જીત થશે. ગત તારીખ.3/11/2020. ના રોજ યોજાયેલ ધારી 94 વિધાનસભા ની પેટા ચૂંટણી મા ધારી,ખાંભા, બગસરા, ચલાલા વિસ્તાર ના લોકો વિકાશ ની ગતિ ને આગળ ધપાવવા મતદારોએ કરેલ મતદાન બદલ ખુબ ખુબ આભાર સાથે મતદારોએ વિકાસ ના મુદ્દા ધ્યાને લઇ મતદાન કરવા બદલ ખુબ ખુબ આભાર સાથે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી હકુભા જાડેજા ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી,શ્રીજીતુભાઇ વાઘાણી,સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, સંસદ શ્રી નારણભાઇ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ ના પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા,રવુંભાઈ ખુમાણ, સહિત તાલુકા ભાજપ ની ટિમ થી લઇ બુથ ના કાર્યકરો ની દિવસ રાત ની અથાગ મહેનત ધારી 94 વિધાનસભા ની પેટા ચુંટણી મા ભાજપ નો ભગવો લેહરાવવા માટે નોંધનીય છે સાથે દરેક મતદારો વિકાસ તરફી મતદાન કરવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યાનું જણાવ્યું છે.