ધારીમાં પરિણીતાનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
ધારી પ્રેમપરામા રહેતી આશાબેન લાલજીભાઈ બગડા ઉ.વ.22 કોઈ અગમ્ય કારણોસર ઉધ્ધઈ મારવાની ઝેરી દવા પી જતા સારવાર માટે અમરેલી ગુણાંતિત હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પતિ લાલજીભાઈ બગડાએ ધારી પોલિસ મથકમાં જાહેર કરેલ .