ધારીમાં પાલિકાનાં કુવામાંથી લાશ મળી

ધારી,
આજરોજ સવારે11 વાગ્ય બીડીકમદાર વિસ્તાર માં આવેલ નગરપાલિકા ના કુવા માંથી લાશ મળી આવેલ લોકો ના જણાવ્યા પ્રમાણે બીડીકમદાર માં રહેતા ફિરોઝ નામ નો વ્યક્તિ 3 દિવસ થી ગાયબ થયેલ હોય આ લાશ ફિરોઝ ની હોવા નું જાણવા મળેલ 3 દિવસ કુવા માં રહેલ.લાશ માંથી બહુ દુર્ગન્ધ તેમજ જીવડાં પડીગયેલ લાશ ને કાઢવા માં સેવાદીપ ગૃનાં સ્થાપક હિતેશ સરૈયા ઇરફાન કુરેશી નાસિર ચૌહાણ ટકાભાઇ અશોક ખુમાણ તેમજ નગરપાલિકા નો વાલ્મિકી મંડળ ના રાજુ તેમજ રવિ સહિત લોકોનાં સહકાર થી લાશ બહાર કાઢી હતી.