ધારીમાં પ્રોૈઢ વેપારીએ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

અમરેલી,
ધારી મધુવન સોસાયટીમાં રહેતા હરેશ કુમાર મનસુખલાલ ચંદારાણા ઉ.વ.39 ને બેંકના સીસીના પૈેસા ભરવાના બાકીહોય અને બેંક દ્વારા દુકાનને શીલ મારી દીધેલ હોયજેથી પોતાને લાગી આવતા પોતાના રહેણાંક મકાને અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પી જતા દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત