ધારીમાં યુવતીનું ઝેરી દવા પી જતા મૃત્યું યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

અમરેલી,
ધારીમાં રહેતી હીરલબેન અમૃતભાઈ ચાવડા ઉ.વ. 19નું ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યાનું ભાઈ વિજયભાઈ ચાવડાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.