અમરેલી,
ધારી મેઈન બજારમા જકયુદીનભાઈ તાહેરભાઈ હથીયારી ઉ.વ. 62 ની દુકાને તા. 17-8 થી 22-8 દરમ્યાન શીહોરના શૈલેષ કાળુભાઈ જોશીએ દુકાને આવી ખોટું નામ આપી વિશ્ર્વાસમાં લઈ રૂ/-7,06,124 ના ટીએમટી લોખંડના સળીયા લઈ જઈ તેનું પેમેન્ટ નહી ચુકવી ઠગાઈ કરી વિશ્ર્વાસઘાત કર્યાની ધારી પોલિસ મથકમાં ફરિયાદ.