અમરેલી,ધારી અમરેલી હાઇવે પર એસટી બસ કાર અકસ્માતમાં બે ને ઇજા થઇ છે.
ધારીના ઝર ગામના પાટીયા પાસે ધારી કૃષ્ણનગર બસ અને કારે ધડાકાભેર અથડાતા કાર સવાર બે વ્યક્તિઓનો આબાદ થયો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર લોકો લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.