ધારી ખાંભાનાં ગામડા ગજવતા શ્રીમતી ઉર્વિબેન ભરતભાઇ ટાંક

  • ધારી બગસરા વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર શ્રી જેવી કાકડીયાનાં સમર્થનમાં
  • ખાંભાનાં નાનુડી, નાનીધારી, મોટા સરાકડીયા, ભમરીયા સહિતનાં ગામો અને ધારીનાં માલસીકા
    બોરડી, ગીગાસણ, જીરા, સરસીયા, ત્રંબકપુર, હીરાવા, ખીસરી, દુધાળાામાં બેઠકો યોજાઇ

અમરેલી,
ધારી બગસરા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં ધારી અને ખાંભાનાં ગામડામાં શ્રી ભરતભાઇ ટાંક અને શ્રીમતી ઉર્વિબેન ટાંક દ્વારા ચુંટણી પ્રચાર અર્થે ઠેર ઠેર બેઠકો મળી હતી.
ખાંભા.નાનુડી , નાનીધારી , મોટા સરાકડિયા ,ઉમરીયા, ભમરીયા સહિત ના વગેરે ગામો ના સામાજિક અને રાજકીય આગેવાનો ની મિટિંગ મળી હતી. જેમાં ઉપસ્થિત ભરતભાઇ ટાંક, ઉર્વીબેન ટાંક , અમરેલી ના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા, કૌશિકભાઈ વેકરિયા, રવુંભાઈ ખુમાણ, વિપુલભાઈ સેલડીયા ,અમરીશભાઈ જોશી, જયરાજભાઈ વાળા ,લાલજીભાઈ મકવાણા ,રાઘવજીભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ ટાંક , પ્રકાશભાઈ કારિયા, બાલાભાઈ દેવમુરાઇ , જયસુખ ચૌહાણ, જીણાભાઈ ,કનુભાઈ ભુવા ,અરવિંદભાઈ ચાવડા , આંનદ ભાઈ ભટ્ટ ,કુંદનબેન , ઇન્દ્રોડિયા ગેડિયા, કૌશિકભાઈ પ્રજાપતિ, દેવકુભાઈ વાળા , ભરતભાઇ વરિયા, વિજયભાઈ વાઘેલા , ડાયાભાઇ ટાંક, મહેશભાઈ મકવાણા, રાજુભાઇ હરિયાણી, દુલાભાઈ તરસરિયા , ધ્રુ જોશી , રાજકીય આગેવાનો અને સર્વ સમાજ ના જ્ઞાતિ જન 22/10/20. ગુરૂવાર સાંજે 6 કલાક ના રોજ ખાંભા મુકામે પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે મિટિંગ નું આયોજન થયેલ હતું.
એજ રીતે ધારી, માલસીકા, ગીગાસણ, બોરડી, જીરા, સરસિયા, ત્રંબકપુર, હીરાવા, ખીસરી દુધાળા વગેરે ગામો ના આગેવાનો ની મિટિંગ મળી જેમાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી અને અમરેલી પ્રભારી શ્રી હકુભા જાડેજા, શ્રી ભરતભાઇ ટાંક, શ્રીમતી ઉર્વીબેન ટાંક ,જૂનાગઢ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભુપતભાઇ વાળા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીતુભાઇ જોષી, બગસરા નાગરિક સરાફી મંડળી ના ચેરમેન શ્રી રશ્મિનભાઈ ડોડીયા, પુર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસૂરિયા, જૂનાગઢ પુર્વ ડે. મેયર ગીરીશભાઈ કોટેચા, પુર્વ મંત્રી જસુબેન કોરાટ, પ્રદેશ ભાજપ મંત્રી દર્શની બેન, જિલ્લા ભાજપ મંત્રી મધુબેન જોશી, ઉપસરપંચ જીજ્ઞેશભાઈ ગોસાઈ, ચલાલા નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી જયરાજભાઇ , પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા શ્રી અનિરુદ્ધ ભાઈ વાળા, રાજેશભાઇ ઠક્કર, લાઠી નગર પાલિકા પ્રમુખશ્રી ભરતભાઇ પાડા, શ્રી મનીષભાઈ સંઘાણી, જયદીપભાઈ બસીયા, ખોડાભાઈ ભુવા, રમેશભાઈ મકવાણા, રમેશભાઈ ભારોલા, જીરા સરપંચ શ્રી અનિરુદ્ધ ભાઈ વાળા, નિર્મળભાઈ વાળા બાબુભાઇ મકવાણા કાવ્યા બેન પટેલ, નયનાબેન સંઘાણી જલ્પા બેન સોનાણી કમળાબેન ભુવા, પુનમબેન મકવાણા વેપારી મંડળ ના પ્રમુખશ્રી મુકેશભાઈ રૂપારેલ, મધુભાઈ વાઘેલા, મુન્નાભાઈ વાઘેલા, જયસુખભાઈ ચૌહાણ, જયંંજ પ્રમુખ ચલાલા ધીરુભાઈ સોનડીગરા, જીણાભાઈ ગેડિયા તથા સામાજિક અને રાજકીય આગેવાનો અને સર્વ સમાજ ના જ્ઞાતિ જન 25/10/20. રવિવાર સાંજે 7 કલાક ના રોજ ધારી ગામે પટેલ વાડી ખાતે મિટિંગ નું આયોજન થયેલ હતું .
જેમાં આ વિસ્તાર અને આ વિસ્તાર ના આજુબાજુ ના તમામ ગામ ના સામાજિક આગેવાન , રાજકીય_આગેવાન , સરપંચ , ઉપસરપંચ , પૂર્વ_સરપંચ , તાલુકા_પંચાયત_સભ્ય , ઉપસ્થિત રહયા.