ધારી ખોડીયાર ડેમની સપાટી 68 ફુટે પહોંચી

અમરેલી,
અમરેલી અને ચલાલા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ધારીના ખોડીયાર ડેમમાં ઉપરવાસના વરસાદને કારણે અડધા ફુટ જેવુ નવુ પાણી આવતા હાલ ડેમની સપાટી 67.50 ફુટે પહોંચી છે.