ધારી ગીર વિસ્તારમાં સિંહની પજવણીનો વીડિયો આવ્યો સામે

અમરેલીના ધારી ગીર રેવન્યૂ વિસ્તારમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયા બાદ ડીસીએફ અંશુમન શર્મા દ્વારા તપાસના આદૃેશ આપવામાં છે. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાતા સાત લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ડાંગાવદર ગામનો હોવાનુ સામે આવ્યુ છે.