અમરેલી,
ધારી તાલુકાના કથીવદર ગામના રણુભાઈ નનકાભાઈ વાળા ઉ.વ.55 અને તેના દિકરા સંદિપભાઈ સાથે સ્પ્લેન્ડર બાઈક જી.જે.14 એ.આર.8815 લઈને ઢોલરવા ગામે ખરખરાના કામે જતા હોય.ત્યારે રસ્તામાં રણુભાઈને ચકકર આવતા તેના દિકરાને બાઈક ઉભું રાખવાનું કહેતા બાઈક ઉભું રહે તે પહેલા પડી જતા માથામાં ગંભીર ઈજા થતા પ્રથમ અમરેલી નવજીવન હોસ્પિટલ અને બાદમાં રાજકોટ તેમજ અમદાવાદ દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત