ધારી પ્રેમપરામાં યુવતીનુ ગળા ફાંસો ખાઈ જતા મૃત્યુ

અમરેલી,
ધારી પ્રેમપરામા રહેતી રવીનાબેન રમેશભાઈ બારૈયાની સગાઈ જામવાળા ગીર કરવા ઘરમા વાતચીત ચાલતી હોઈ અને સંબંધ નહિ કરવા આનાકાની ચાલતી હોય. અને રવિનાબેનને જામવાળા ગીર સગાઈ કરવી હોય જેથી પોતાને લાગી આવતા પોતાના ઘરે સ્લેબમા આવેલ હુકમાં સાડી બાંધીગળા ફાંસો ખાઈ જતા મૃત્યુ પામ્યાનું પીતા રમેશભાઈ બારૈયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ .