ધારી બેઠક ઉપર કોંગ્રેસમાંથી સુરેશ કોટડિયા ઉમેદવાર જાહેર

ગુજરાતની પેટાચૂંટણીમાં આઠ બેઠકો પૈકી પાંચ ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે જેમાં ધારી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વ મનુભાઈ કોટડીયા ના પુત્ર શ્રી સુરેશ કોટડિયા ને ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઇન્ચાર્જ સેક્રેટરી મુકુલ વાસનિક એ જાહેર કરેલ છે હવે ધારી બેઠક ઉપર ભાજપના શ્રી જેવી કાકડિયા ની સામે કોંગ્રેસના શ્રી સુરેશ કોટડિયા ચૂંટણી લડશે.