ધારી માર્કેટયાર્ડમાં ભાજપ પ્રેરીત પેનલમાંથી શ્રી મનુભાઈ ધાધલનો સતત પાંચમી વખત વિજય

અમરેલી,

તા. 4 ના રોજ પોજપેલ ધારી માર્કેટયાર્ડની ચુંટણીમા ભાજપ પ્રેરીત પેનલમાંથી ક્ષત્રીય સમાજના વેપારી અગ્રણીશ્રી મનુભાઈ ધાધલનો ભવ્ય વિજય થયેલ છે. તેમજ તેમની પેનલમા શ્રી મગનભાઈ કોરાટ અને હિરાણી જાફરભાઈ નો વિજય થયેલ છે.નોંધનીય બાબત એ છે કેશ્રી મનુભાઈ ધાધલ સતત પાંચમી વખત ધારી માર્કેટયાર્ડમાં જંગી મતોથી વિજય થયેલ