- વર્લ્ડકપ ૨૦૧૯ પછી ધોની મેદૃાન પર નથી ઉતર્યો
- પૂવઁ કેપ્ટન મહેન્દ્રિંસહ ધોની આઈપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે : દિવાકર
ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ લેવાની વાત પાછલા કેટલાય સમયી ચર્ચામાં છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રામાયેલી મેચ પછી ધોની મેદૃાન પર ની ઉતર્યો. તેવામાં સતત તેવો ક્યાસ લગાવવામાં આવી રહૃાો છે કે ધોનીએ ક્રિકેટને હંમેશા માટે વિદૃાય કહી છે કે શું? વળી ચર્ચા ઈ કે આઈપીએલની સો તે વાપસી કરશે પણ કોરોના વાયરસના કારણે આઈપીએલ સ્ગિત કરવામાં આવી છે. હવે ધોનીના મેનેજર મિહીર દિવાકર, માહીની નિવૃત્તિને લઇને નવી અપટેડ આપી છે. મિહીર દિવાકરનું કહેવું છે કે ધોની હાલ નિવૃત્તિ મામલે ની વિચારી રહૃાો. તેમણે ધોની વિશે વાત કરતા કહૃાું કે, એક મિત્ર હોવાના કારણે અમે ક્રિકેટ વિશે વાત ની કરતા પણ તેમને જોઈને એવું લાગતું ની કે તે જલ્દૃી નિવૃત્તિ લે. તે આઈપીએલમાં રમવા માટે તૈયાર છે અને આ માટે તેમણે ખૂબ મહેનત કરી છે. આઈપીએલી એક મહિના પહેલા તે ચેન્નઈ પહોંચી ગયા હતા. અને લોકડાઉનમાં પણ સતત ધોની પોતાની ફિટનેસને લઈને કામ કરી રહૃાા હતા. હવે રાહ બસ તે વાતની જોવાની છે કે બધુ પહેલા જેવું સામાન્ય ઈ જાય. મેનેજરે એ પણ કહૃાું કે ધોની લોકડાઉન પૂરું વા પછી ફરીી પ્રેક્ટિસ શરૂ કરશે. મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડકપના પછી જ તે મેદૃાનમાં ની ઉતર્યા. વર્લ્ડકપના ઠીક પછી તે વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાના બદૃલે તે આર્મી ટ્રેનિંગ લેવા કાશ્મીર જતા રહૃાા હતા. ૧૪ દિવસની ટ્રેનિંગ પછી તે ટીમમાં ની આવ્યા. આ વર્ષે આઈપીએલની સો જ તે ફરી ક્રિકેટમાં સક્રિય યા હતા. બે માર્ચે ધોની અન્ય સાીઓ સો ચેન્નઈ સુપર કિંગ્સ ના કેમ્પમાં પહોંચ્યા. ટ્રેનિંગ દરમિયાન તેમના અનેક વીડિયો વાયરલ યા જેમાં તેમનો શાનદૃાર ફોર્મ ઉડીને નજરે આવતો હતો. હવે આશા રાખવામાં આવી રહી છે કે ધોની આઈપીએલના સહારે ફરી એક વાર ટીમ ઇન્ડિયા અને ક્રિકેટમાં વાપસી કરે.