અમરેલી નવાઆગરીયા નજીક સીંગતેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી ગયું December 14, 2022 Facebook WhatsApp Twitter અમરેલી, રાજુલા તાલુકાના નવાઆગરીયા ગામ નજીક રસ્તામાં ખાડો આવતા જુનાગઢથી પીપાવાવ 18110 કિલો સીંગતેલ ભરીને જતું ટેન્કર જી.જે.12 બીટી.9239 પલ્ટી મારી જતા રૂ/-30,00,000 નું તેલ ઢોળાઈ જતા નુકશાન