ઉના,
પડાપાદર ગામમા ચેલા 15 વર્ષ ઉપરથી પુલ તુટેલી હાલત મા છે ગ્રામપંચાયત દ્વારા અનેક વખત રજુઆત કરવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહયા હોય એમ લાગી રહયુ છે .રાવલ નદી ને બને કાઠે સામ સામે ગામ આવ્યા હોવાથી ચોમાસાના સાર મહિના બને ગામ સંપર્ક વિહોણા થાય છે એમજ લોકો ને સચતા અનાજ કરિયાણા ની દુકાન સામે ને કાઠે બે કિલોમીટર દુર હોવાથી ગરીબ લોકો કાંતો 15કિલોમીટર આવક અને 15 કિલોમીટર જાવક ફરી ને કુલ 30 કિલોમીટર નુ અંતર કાપીને અથવા તો રાશન જાતુ પણ કરવુ પડે છે એમજ ઉગમણા પડાપાદર મા સ્મશાન આવેલુ હોવાથી પણ સોમાચા દરમ્યાન પારાવાર મુશ્કેલી ઓ પડે છે સરકાર ને અનેક વખત રજુઆત કરવા છતા પણ સરકાર કોઇ મોટી જાન હાની ની રાહ જોઇ રહ્યુ હોય એમ લાગી રહ્યુ છે એમજ ચૂટણી ના સમયે નેતાઓ આવી ને મોટા મોટા દાવા કરી જાય છે જયારે ચૂટણી વહી ગયા પછી કોઇ જવાબ આપતુ નથી એમ ગામ લોકો કહી રહ્યા છે.