પાકિસ્તાનના અમીરો માટે મોંઘું થયું પેટ્રોલ!.. પ્રતિ લીટર પેટ્રોલના આટલા રૂપિયા વધારે ચુકવવા પડશે

નવીદિૃલ્હી,તા.૨૪
અમીરોને હવે વાહન ઈંધણ એટલે ડીઝલ અને પેટ્રોલ માટે ગરીબ અને મધ્યમ વર્ગની સરખાણીએ વધારે પૈસા ચૂકવવા પડશે. તેમને હવે પ્રતિ લીટર ૧૦૦ રૂપિયા વધારે ચૂકવવા પડશે. આવો કાયદૃો દૃેશને ઈંધણ અને નાણાંકીય સંકટથી લાગૂ કરવામાં આવી રહૃાો છે. અને આવો પ્રયોગ બીજા કોઈ દૃેશમાં નહીં પરંતુ ભારતના પાડોશી દૃેશ પાકિસ્તાનમાં કરવામાં આવ્યો છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ગયા મહિનાના છેલ્લાં પખવાડિયામાં ૨૨.૨૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પછી દૃેશમાં એક લીટર પેટ્રોલની િંકમત ૨૭૨ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. જોકે તેલ કંપનીઓ સકાર પર સતત ઈંધણના ભાવ વધારવાનું દૃબાણ કરી રહી છે. બીજીબાજુ ૈંસ્હ્લએ આ મામલા પર પોતાની શરત પાકિસ્તાન પર લગાવી દૃીધી છે. ઉર્જા અને નાણાં જેવા બેવડા સંકટથી ઝઝૂમી રહેલી પાકિસ્તાન સરકારે હવે અમીરો પાસેથી વધારે પૈસા ઉઘરાવવા માટેની યોજનાને અમલી બનાવી દૃીધી છે. કેમ કે દૃેવાના ભાર નીચે દૃબાયેલું પાકિસ્તાન કટોરો લઈને આમ-તેમ ફરી રહૃાું છે. વર્ષ ૨૦૧૬થી ૨૦૨૨ સુધી આ સાત વર્ષમાં પાકિસ્તાનની ચાલુ નાણાંકીય ખોટ ૭૪.૫ અરબ ડોલર હતી. જ્યારે આ સાત વર્ષ દૃરમિયાન સ્ટેટ બેંકનો વિદૃેશી મુદ્રા ભંડાર ૩.૬ અરબ ડોલર ઘટી ગયો. તેનો અર્થ સ્પષ્ટ એ છે કે પાકિસ્તાનને ૭૦ અરબ ડોલરની નાણાંકીય મદૃદૃની જરૂરિયાત છે. કેમ કે તેણે ૬૫ અરબ ડોલરની લોન લીધી છે. વિદૃેશી રોકાણ એટલું નથી કે તે ખર્ચને પહોંચી વળે. એવામાં સરકારને આર્થિક મદૃદૃ માગવી જ સારી લાગી. વિદૃેશી દૃેણદૃાર પાકિસ્તાનને કોઈ લોન આપવા માગતું નથી. તેનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાન પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહૃાું છે. મોંઘવારી રોજેરોજ વધી રહી છે.