પાડરશીંગા પાસે છકડો રીક્ષા પલ્ટી જતા એકનું મોત થયું : એકને ઈજા

અમરેલી,
દામનગરના પાડરશીંગા ગામ પાસે તા. 1-5 ના સાંજે 6:00 કલાકે ભરત રાઘવભાઈ સોલંકી રહે. લાઠીવાળાએ પોતાની છકડો રીક્ષા જી.જે.14 ડબલ્યુ 4895 પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી જતા પાછળ બેઠેલ મજુર હાજાભાઈ ભુવાને પગે તેમજ શરીરે ગંભીર ઈજા કરી મૃત્યું નિપજાવી મહેબુબભાઈ સતારભાઈ મકરાણીને ઈજા કર્યાની લાલજીભાઈ હાજાભાઈ ભુવાએ દામનગર પોલિસ મથકમાં ફરિયાદ