પીપાવાવમાં સિંહ સાથે અકસ્માતમાં ટ્રેલર સીઝ કર્યું

રાજુલા,
અમરેલી જિલ્લા માં પીપાવાવ પોર્ટ સહીત ઉદ્યોગ ગૃહ વિસ્તાર માં સિંહ ની સંખ્યા ખુબ વધી રહી છે દિનપ્રતિદિન વધી રહી છે જેના કારણે અકસ્માત ની ઘટના પણ વધી રહી છે 2 દિવસ પહેલા પીપાવાવ પોર્ટ વિસ્તાર માંથી સિંહ નો મૃતદેહ મળી આવ્યો ત્યાર બાદ પાલીતાણા ડી.સી.એફ. સહીત રાજુલા રેન્જ ઓફિસર સહીત સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી આ સિંહ ના અકસ્માતે મોત ની વનવિભાગ દ્વારા ખુબ ગંભીરતા દાખવી હતી જયારે 1 એસીએફ 4 આરએફઓ આ તપાસ મા જોડાયા હતા આજે વનવિભાગ દ્વારા ટ્રેલર જી.જે.14 ુ 1831 નંબર નું ટ્રેલર ઉત્સવ લોજીકપાર્ક માં ઘટના રાત્રી ના સમેયે બની હતી વનવિભાગ ની ટીમ તપાસ મા જતા ટ્રેલર લોહી ના નિશાન સિંહ ના કેટલાક વાળ ના કારણે ટ્રેલર સ્કેનિંગ કર્યું અને ટ્રેલર ચાલક ની પુચ પરછ કરતા કબૂલાત આપતા વનવિભાગ ની ટિમ દ્વારા આગળ ની કાર્યવાહી શરૂ કરી હતી જયારે રાજુલા બૃહગીર રેન્જ માં મુક્તસિંહ દરબસિંહ ની પુછ પરછ શરૂ કરી છે અન્ય વધુ 1 વ્યક્તિ છે કેમ કેમ તેની પણ ઊંડાણ પૂર્વક માં કરવા માં આવશે ટ્રેલર પીપાવાવ વિસ્તાર માં સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે