પીપાવાવ પોર્ટમાં રીલાયન્સ એન્જિનિયરીંગ કંપનીમાંથી કેબલ વાયર ચોરીમાં ત્રણ ઝડપાયા

લી.કંપનીના રીંગમાંથી તા.27/1 થી તા.30/1 દરમિયાન રૂા.68 હજારના કેબલ વાયરની કોઇ ચોરી કરી ગયાની મીલન કુમાર ત્રિવેદીએ મરીન પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડીબી મજીઠીયા તથા પોલીસ સ્ટાફે ફોરવે ચોકડી પાસેથી એક શંકાસ્પદ ફોરવ્હિલમાં ચોરાયેલ કેબલ વાયર સાથે સંકેત મહેશભાઇ કાણકીયા રહે.મહુવા, ભોળા ઉનડભાઇ વાઘ રહે.રામપરા-2, જગદીશ હરસુરભાઇ રામ રહે.ભેરાઇવાળાને ફોરવ્હિલ અને મુદામાલસાથે ઝડપી પાડયા હતા.