અમરેલી,
પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબીનાં પીઆઇ એએમ પટેલ, એએસઆઇ બહાદુરભાઇ વાળા, હે.કોન્સ.તુષારભાઇ પાંચાણી, પો.કોન્સ લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, વિનુભાઇ બારૈયા દ્વારા એક વર્ષથી નાસતા ફરતા રાજુલા તાલુકાનાં કથીવદરપરા હાલ જાળીયા, તા.ધંધ્ાુકાને ચેતન જેરામભાઇ સોલંકીને ઝડપી પાડ્યો .