પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં મુકાયેલા નવનિયુક્ત પીએસઆઇ શ્રી સાકરિયાની કામગીરીથી જનતા ખુશ

  • પોર્ટ પીપાવાવ મજદૂર સંઘના પ્રમુખ દુલાભાઈ વાઘે શ્રી સાકરીયાની કામગીરીને બિરદાવી શુભકામનાઓ પાઠવી

અમરેલી ,
રાજુલા તાલુકાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર નો ચાર્જ સંભાળી સમગ્ર વિસ્તારમાં કડક કાર્યવાહી કરી આમ જનતાને રાહત અનુભવે તેવું કાર્ય કરનાર પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના નિમાયેલા યુવાન અધિકારી શ્રી સાકરીયા ની કામગીરી થી લોકો ખુશ છે અને તેમની કામગીરીને પોર્ટ પીપાવા મજદૂર સંઘના પ્રમુખ દુલાભાઈ એ બિરદાવી અને આવી સારી કામગીરી બદલ સમગ્ર વિસ્તાર વતી તેમનો આભાર માની શુભકામનાઓ પાઠવી છે.