પુર્વધારાસભ્ય શ્રી ઠુમ્મર દ્વારા મંજુર કરાવેલ નોન પ્લાન રોડ બ્રીજ તથા પુલના કામો શરૂ કરવા માંગ

અમરેલી,

બાબરા લાઠી લીલીયાના પુર્વધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા મંજુર કરાવેલ નોન પ્લાન રોડ બ્રીજ તથા પુલના કામો ઘણા લાંબા સમયથી મંજુર થયેલ હોવા છતા આજદિન સુધી આ કામો શરૂ થયેલ નથી. જેમા બાબરા તાલુકાના સીરવાણીયા-જામબરવાળા રોડ 296.00 તા. 9-10-18 , બળેલ પીપરીયા ધરાઈ રોડ 46.00 9-10-18 , નવાણીયા મીયા ખીજડીયા રોડ 170.00 6-11-19, ચરખા રાયપર રોડ 381.50 6-11-19, નીલવડા સમઢીયાળા રોડ 140.00 6-11-19 , ગરણી જીવાપર રોડ 210.00 6-11-19, વાયડીંગ એન્ડ સ્ટેેન્થેનીંગ ઓફ સાવરકુંડલા રંઘોળા રોડ 7174.99 25-2-19 ,લાઠી અડતાળા તોડા રોડથી ઝરખીયા ગામના રાજપરા પ્લોટ તરફ જવાના રસ્તે માઈનોર બ્રીજનુંકામ 50.00 6-6-19 ધોળા બાયપાસ ક્રોસીંગ -1 એ પર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી (આર.ઓ.બી.) ઉમરાળા 2600.00 28-7-20 લાઠી ગોંવિંદપરા રોડ 300.00 9-9-20 બાબરાના ઈસાપર લોન કોટડા રોડ 127.50 29-12-20 બાબરાના વલારડી -ચિતલ 675.00 25-5-21 જીવાપર થોરખાણ 176.0025-5-21, મોટા દેવળીયા ગમાપીપળીયા 350.00 25-5-21 સાવરકુંડલા -રંઘોળા રોડ 20.63. 30-7-21, સાવરકુંડલા રંઘોળા રોડ 55 કિમી 8-56-0 20.63 30-7-21 બાબરાના નાનીકુંડળ -ઈતરીયા 545.00 23-2-22, જામબરવાળા હિરાણા રોડ 80..00 23-2-22 મંજુર થયેલ કામો તાત્કાલિક શરૂ કરાવવા મુખ્યમંત્રીને રજુઆત કરેલ

.