પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકર સિંહ વાઘેલા બે દિવસ અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી,

રાજ્યનાં પુર્વ મુખ્ય મંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા અમરેલી જિલ્લાના બે દિવસ પ્રવાસે આવી રહ્યા છે. શ્રી વાઘેલા શનિવારે સાંજે સર્કિટ હાઉસ ખાતે પોતાના અંગત ટેકેદારો સાથે મુલાકાત કરી મુકેશભાઈ વાજસૂર ભાઈ વિંછીયા ના ઘરે સાંજે ભોજન લઈ દેવગામ ખાતે માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી ના ડાયરામાં જશે અને સાંજે સર્કિટ આવશે રોકાણ કરી સવારે ક્ષત્રીય સમાજના આગેવાનોને મળશે અને ત્યારબાદ વાળા કાઠી દરબાર પરિવાર દ્વારા દેવગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે તે કાર્યક્રમમાં હાજરી આપશે