અમરેલી,રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી, એ.એમ.દેસાઇની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ટાઉન બીટ હેડ કોન્સ. બી.એમ.વાળા તથા સર્વેલન્સ સ્કોડના બી.એસ.ચોવટીયા તથા ટાઉન બીટના પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ તથા પોલીસ સ્ટાફે છેલ્લા પાંચ વષેથી નાસતા ફરતાં આરોપી જેસીંગભાઇ ઉર્ફે ’’ કાળુ ’’ લક્ષ્મણભાઇ ડાભીને પકડી ગોધરા પોલીસને હવાલે