પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ઋષિ વેકરીયાના દાદાનું નિધન

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને ભાજપના સ્ટાર પ્રચારક શ્રી ઋષિ ભરતભાઈ વેકરીયા ના દાદા શ્રી મેઘજીભાઇ મોહનભાઈ વેકરીયા નું ૭૪ વર્ષની વયે નિધન થતા ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
શ્રી ભરતભાઈ વેકરીયા 98250 40135 ના પિતાશ્રી તથા શ્રી નિર્મિત ભાઈ વેકરીયા 99789 22118, શ્રી  ઋષિ વેકરીયા 96876 15193ના દાદા શ્રી મેઘજીભાઇ વેકરીયાનુ તારીખ 15ના નિધન થયું હતું વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તેમનું ટેલિફોનિક બેસણું તારીખ 16 ના રોજ રાખવામાં આવ્યું છે.
તાજેતરમાં જ પેટાચૂંટણીમાં અમરેલી વિસ્તાર માં ભાજપ તરફી વાતાવરણ જમાવનાર શ્રી ઋષિ વેકરીયા તથા વેકરીયા પરિવાર ને લોકો સાંત્વના પાઠવી રહ્યા છે.