પ્રશાંત ભૂષણ અવમાનના કેસ : સજાનો ચુકાદો અનામત

  • એટર્ની જનરલે ભૂષણને માફ કરી દૃેવા માટે કોર્ટને કહૃાું
  • સુપ્રીમ કોર્ટે કહૃાું કે ભૂષણને માફીની વાત કરાય છે પણ જો માફી અપાશે તો પણ અમારી સામે આરોપ લગાવાશે

પ્રશાંત ભૂષણ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહૃાું હતું કે, ભૂષણને માફ કરી દૃેવા જોઈએ. જો કોર્ટ આમ કરશે તો બાર એસોસિએશન પણ તેની પ્રશંસા કરશે. તેમણે કહૃાું કે,ભૂષણે દૃેશમાં ઘણાં સારાં કામ કર્યાં છે. તેમણે ફૂડ સિક્યોરિટી, મજૂરોના અધિકારો અને બુનિયાદી સેવાઓ માટે સારાં કામ કર્યાં છે.
ભૂષણના વકીલ રાજીવ ધવને ભૂષણને સજા ન આપવા માટે વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, ભૂષણનું ટ્વીટ અનુચિત હતું. સુનાવણી દરમિયાન અટૉર્ની જનરલ વેણુગોપાલે કહૃાુ કે આમને માફ કરી દૃેવા જોઈએ. બાર પણ આપના આ પગલાંની પ્રશંસા કરશે. તેમણે કેટલાય સારાં કામ પણ કર્યા છે. ફૂડ સિક્યોરિટી, મજૂરો માટે, બુનિયાદી અધિકારો માટે.
સુપ્રીમ કોર્ટે કહૃાું કે, જો તમે અમને આવું કરવાની સલાહ આપી રહૃાા છો અને જો આવું કર્યું તો પણ અમારી આ અમારી પણ આરોપ લગાવશે. અટૉર્ની જનરલ તરીકે તેમણે જે કંઈ કહૃાુ છે તેની પર તમે જ વિચાર કરો. અમને આપના નિવેદન દૃુર્ભાવના ભર્યા લાગી રહૃાા છે.
સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ફરીથી તે આરોપો વિશે વિચારવા માટે કહૃાુ અને જો તેઓ ઈચ્છે છે તો પોતાનુ નિવેદન પાછું લઈ શકે છે. ભૂષણના વકીલ રાજીવ ધવને કહૃાું કે જો ભૂષણને સજા થઈ તો આ ન્યાયપાલિકા માટે કાળો દિવસ હશે. પ્રશાંત ભૂષણના એક વકીલ તરીકે ન્યાયપાલિકા અને દૃેશ માટે ખૂબ સેવા આપી છે. તેમનું યોગદાન ઘણું છે.
રાજીવ ધવને પ્રશાંત ભૂષણના બચાવમાં દલીલ કરતાં કહૃાુ કે મેં તો જજ અને ન્યાયપાલિકા વિશે ઘણું લખ્યું છે, બોલ્યો છું આલોચના પણ કરી છે. સેંકડો આર્ટિકલ પણ લખ્યા છે. આ રીતનો આદૃેશ ગત સુનાવણીમાં આપવામાં આવ્યો કે વિના શરત માફી માટે બે દિવસનો સમય આપવામાં આવે છે. આ ખોટી જ્યુરિસપ્રુડેન્સ છે.
ધવને કહૃાું કે જો પ્રશાંત ભૂષણના નિવેદનને વાંચવામાં આવે તો તેમણે કહૃાું છે કે તેમની પાસે આ સંસ્થાન માટે સૌથી વધારે સન્માન છે, પરંતુ છેલ્લા ચાર સીજેઆઈ અને આ અદાલતની રીત વિશે તેમનું જુદૃું વલણ છે.