બગસરાથી હામાપુર ગામે જતા રોડે આઇસર ટ્રક પાછળ બાઇક અથડાયું

અમરેલી,
બગસરાના હાલ સરસીયા જગાભાઇ સંગ્રામભાઇ બારેૈયા પોતાના પત્ની અને બાળકો સાથે બાઇક લઇ બગસરાથી હામાપુર જવાના રોડે પુરઝડપે અને બેફીકરાઇથી બાઇક ચલાવી રોડ ઉપર ઉભેલા આઇસર રોડની પાછળ બાઇક ભટકાવતા ચાર વર્ષની બાળા ઉર્મીલાનું ઘટનાસ્થળે મોત નિપજાવી પત્ની જયોત્સનબેન તથા પોતાને નાની મોટી ઇજાઓ કર્યાની બગસરા પોલીસ મથકમાં પત્ની જયોત્સનાબેને ફરિયાદ નોંધાવી છે.