અમરેલી,
બગસરાથી હામાપુર ગામ નજીક રોડ ઉપર ગીજુભાઇ ભીખુભાઇ વાળા ઉ.વ.38 રહે.હુલરીયા પોતાની તબીયત નાદુરસ્ત હોય જેથી ફોરવ્હિલ જીજે 05 સીડી 0293 લઇને બગસરા દવાખાને ગયેલ અને સાંજના 9 વાગે બગસરાથી પરત હુલરીયા આવતા હામાપુર ગામ નજીક આવતા પુરઝડપે અને બેફીકરાઇથી કાર ચલાવતા સ્ટેઇરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઇડમાં આવેલ પીપળાના ઝાડ સાથે કાર અથડાતા ગીજુભાઇ ને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતા મોત