બગસરાનાં ગામોમાં ભાજપનાં ઉમેદવારશ્રી જે.વી.કાકડીયાનાં સમર્થનમાં બેઠકો સંબોધતા ભરતભાઇ ટાંક, ઉર્વિબેન ટાંક

  • હાલરીયા, હુલરીયા, હામાપર, ગોપાલગ્રામ, સિલાણા, આંબરડીમાં બેઠકો મળી

અમરેલી,શ્રી ભરતભાઇ ટાંક તથા શ્રીમતી ઉર્વીબેન ટાંક દ્વારા મીટીંગ યોજાઇ હતી. ધારી-બગસરા-ખાંભા- ચલાલા-94 વિધાનસભા વિસ્તાર ની ભાજપ ના સમર્થન માટે ની ચૂંટણી પ્રચાર અર્થે હાલરીયા, હુલરીયા, હામાપર, ગોપાલગ્રામ, સિલાણા, આંબરડી વગેરે ગામો ના આગેવાનો ની મિટિંગ મળી હતી. જેમાં ભરતભાઇ ટાંક, ઉર્વીબેન ટાંક ,જૂનાગઢ મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ ઉમેદવાર શ્રી જે. વી. કાકડીયા, કોકિલાબેન કાકડીયા, ગોપાલગ્રામ સરપંચ શ્રી હરેશભાઇ વાળા , હુલરીયા સરપંચ શ્રી હરિભાઈ ચૌહાણ, ડી.કે.કોરાટ , ચલાલા નગરપાલિકા ના ઉપપ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, ભરતભાઇ કોરાટ, બાલાભાઈ દેવમુરારી, કિશોરભાઈ બાબરીયા, સુરેન્દ્રભાઈ બસીયા , કિશોરભાઈ વાળા, કિરીટભાઈ દેવમુરારી, જયસુખભાઈ ચૌહાણ તથા રાજકીય આગેવાનો અને સર્વ સમાજ ના જ્ઞાતિ જન 21/10/20. બુધવાર સાંજે 6 કલાક ના રોજ હુલરીયા ગામે શિવ મંદિર ખાતે મિટિંગનું આયોજન થયેલ હતું . જેમાં આ વિસ્તાર અને આ વિસ્તાર ના આજુબાજુ ના તમામ ગામ ના સામાજિક_આગેવાન, રાજકીય_આગેવાન , સરપંચ , ઉપસરપંચ , પૂર્વ_સરપંચ , તાલુકાપંચાયતસભ્ય , ઉપસ્થિત રહયા હતાં. મીટિંગ યોજાયેલ અને ચલાલા ખાતે ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા ના ચુટણી કાયાઁલય નુ ઉદ્દઘાટન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સાંસદ સંત પૂજ્ય શ્રી શંભુનાથજી મહારાજજી, સહકારી નેતા શ્રી દિલીપભાઇ સંઘાણી, તથા નારણભાઈ કાછડીયા, શ્રી ધનસુખભાઈ ભંડેરી,ભરત ભાઈ ગાંજીપરા,હિરેનભાઈ હિરપરા, કૌશીકભાઈ વેકરિયા, ભરત ભાઈ વેકરિયા શ્રી અશ્વિનભાઇ સાવલીયા , જંયતી ભાઈ પાનસૂરિયા,રશ્વિનભાઈ ડોડીયા સંજયભાઈ રામાણી,શ્રી બાલુભાઈ તંતીઓ ,શરદ ભાઈ પંડયા ધારી બગસરા ખાંભા ના ભાજપ ના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ભાઈ ઓ તથા બહેનો તથા ચલાલા ના ભાજપ ના હોદ્દેદારો આગેવાનો ભાઇ ઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.