બગસરા,
બગસરા ટાઉનમા પી.જી.વી.સી. અંતર્ગત બંદોબસ્તની કામગીરી પુર્ણ કરી અમરેલી તરફ પરત ફરતા બગસરાથી એકાદ કિલોમીટ2 અમરેલી તરફ જતા જેઠીયાવદર ગામ તરફથી એક પીળા કલરનુ કમ્પર જેના રજી નં. ય્વ- 13- ઉ -0758 નુ ગેર કાયદેસર પાસ પરમીટે રેતી ભરીને આવતા હોય સામેથી આવતા તેનુ નામ પુછતા યોગેશગીરી ભુપતગીરી ગોસાઇ ઉ.વ 40 ધંધો ડ્રાઇવિંગ રહે પાણીયા તા અમરેલી વાળો હોવાનુ જણાવેલ હોય ઇસમના હવાલાવાળુ ડમ્પરમા રેતી ભરેલી હોય જેથી પાસ પરમીટ ન હોવાનુ જણાવતા ડમ્પરમા આશરે 10 ટન જેટલી રેતી ભરેલ હોય એક ટન રેતીની કિંમત રુ 500 ગણી દસ ટન ના રૂ 5000 /- તેમજ ડમ્પરની કિંમત રુ આશરે 2,50,000 મળી કુલ કિંમત રુ 2,55,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે ત્યારે આ તકે પી. એસ.આઈ પી.વી.સાખટ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના રાજુભાઈ વરુ સંજયભાઈ રબારી મહેશભાઈ સોલંકી ધર્મેશભાઈ ડાભી વિજયભાઈ કોટીલા સહિતનો સ્ટાફ દ્વારા પાસ પરમીટ વગર આસરે 10 રેતી ભરેલ એક ડમ્પર ચાલકને ઝડપી આ અંગે વધુ તપાસ હાથ ધરાશે.