બગસરાનાં બાલાપુ2ની સીમમાં પ્રોૈઢને મા2 મા2ી લુંટ ચલાવી

અમરેલી,બગસરા તાલુકાના બાલાપુર ગામની સીમમાં તા.14.8ના મોડી રાત્રીના ભરતભાઇ બાલુભાઇ ઠુંમ્મર ઉ.વ.41 પોતાના ખેતરે ખાટલામાં સુતા હતા.ત્યારે ત્રણ અજાણ્યા 3પથી 40ની ઉંમરના મજુર જેવા પુરૂષોએ લાકડી જેવા હથિયાર ધારણ કરી મોબાઇલ ફોન ચોરવા જતા પોતે નિંદરમાંથી જાગી જતા લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઇજા કરી મોબાઇલ તેમજ બાઇક જી.જે.01 એમ એલ.498પ તેમજ રોકડ મળી કુલ રૂા.17,રપ0ની લુંટ ચલાવ્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.