બગસરાનાં માંડવડા નજીક ટ્રક અને ભાર રીક્ષા અથડાતા ઇજા

  • ચાલકને નાની મોટી ઇજા થતા સારવારમાં ખસેડાયાં : ચમત્કારીક બચાવ

બગસરા,
બગસરા થી સાત કિલોમીટર દૂર આવેલ માંડવડા ગામ પાસે ટ્રક અને ભાર રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો જેમાં બગસરા નટવર નગર ના રહેતા જગદીશ કાળુભાઈ ડાભી રિક્ષાચાલક નાની મોટી ઇજા થતા તેનો ચમત્કારિક બચાવ થયો છે મળતી માહિતી મુજબ માંડવડા પાસે ભાર રીક્ષા નં યલ 14 66 62 સાથે ટ્રક નંબર યલ 11 પપ 96 51 અથડાતા અકસ્માત સર્જાયો હતો કેમ રિક્ષા ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો