બગસરા,
બગસરા ના ડેરી પીપરીયા ગામ પાસે ભંડારીયા ના વતની આધેડ ડેરીપીપરીયા પાસે જતા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂંડ અસંખ્ય માખીઓ આ આધેડ પર હુમલો કરતા આધેડ જખમી થઈ અને પડી જતા આસપાસના લોકો દોડી ગયા હતા અને ત્યારબાદ 108ની મદદથી બગસરા સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ બગસરા તાલુકાના ડેરી પીપરીયા પાસે ભંડારીયા ના વતની આધેડ ભોજા આતા ઉંમર વર્ષ 80 ડેરીપીપરીયા પાસે જતા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝૂંડ આ આધેડ પર હુમલો કરતા આધેડ અચાનક પડી જતા આસપાસના લોકો દોડી ગયા હતા ત્યારબાદ 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ બગસરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.