બગસરાના માણેકવાડાના ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે છેતરપીંડી

અમરેલી,
બગસરા તાલુકાના માણેકવાડા ગામે ટ્રાવેલ્સ સંચાલક વિપુલભાઈ વજુભાઈ સાવલીયાને વીસાવદર તાલુકાના રબારીકા હાલ અમદાવાદ રહેતા સુમીત સવજીભાઈ ભાલીયાએ વિશ્ર્વાસમાં લઈ હરીઓમ ટ્રાવેલ્સની બસ જીજે.14. ડબલ્યુ.0098 નવસારીથી પાઠાવાડા લાઈન ઉપર શરૂ કરી સારો નફો કમાવવાં લાલચ આપી બસનો ઉપયોગ કરી ભાગ કે હિસાબ ટ્રાવેલ્સના રૂ.1,40,00 0 પરત નહિ આપી છેતરપીંડી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરીયાદ