બગસરાના સમઢીયાળામાં સગીરાનું અપહરણ કરાયું

અમરેલી,
બગસરા તાલુકાના સમઢીયાળા ગામે સગીરાને ધારી પ્રમપરાના પંકજ વશરામભાઈ દાફડા તેમજ એક અજાણ્યા શખ્સે પ્રાથમિક શાળા પાસે આવી ધમકી આપી થોડી વાર પછી મુકી જઈશું તેવુ બહાનું કરી બાઈકમાં બેસવાની ના પાડતા પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યાની સગીરાના પિતાએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ