બગસરાના સુડાવડમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી,
બગસરા તાલુકાના સુડાવડ ગામે રહેતા સાગરભાઈ જયસુખભાઈ જરગરીયા ઉ.વ.22 ના લગ્ન ન થતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા મૃત્યું નિપજયાનું પિતા જયસુખભાઈ જરગરીયાએ બગસરા પોલિસ મથકમાં જાહેર કરેલ