બગસરાના હડાળામાં મામા અને ભાણેજને વિજશોક લાગતા મોત

અમરેલી,
બાબરા તાલુકાના હડાળા ગામે મામા ભાણેજ જેમાં ગોવિંદભાઈ વશરામભાઈ મહિડા ઉ.વ.51 રહે.જુના વાઘણીયા તેમજ સાગરભાઈ ઉર્ફે કાળુભાઈ ધ્ાુડાભાઈ સોલંકી ઉ.વ.30 રહે ખીજડીયા અશોકભાઈ રાણવાની વાડીએ ખેતરમાં કપાસમાં ખાતર નાખવાનું કામ કરતા હતા ત્યારે વાડીમાં આવેલ ટી.સી.ના થાંભલા પાસે વિજશોક લાગતા મામા ભાણેજના મૃત્યું નિપજયાનું જુના વાઘણીયાના વિનયભાઈ મહિડાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ.