બગસરાનો કન્ટેનમેન્ટ વિસ્તાર ખુલી જતા મામલતદારને ફુલડે વધાવ્યાં

બગસરા,
બગસરાનો કન્ટેનમેન્ટ વિસ્તાર ખુલી જતા વેપારીઓ તથા રહેવાસીઓ દ્વારા મામલતદાર તલાટ તથા નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી તેમજ બગાાસાંરા નાગાાર પાલિકા ઉપપ્રમુખ ને કંકુ ચોખા તેમજ ફૂલડે વધાવી આભાર વ્યક્ત કર્યો