બગસરામાં અવધ ટાઇમ્સ લવાજમ યોજનાના લક્કી વિજેતાને સોનાની લગડી અર્પણ કરાઇ

લવાજમ યોજનામાં પ્રથમ ઇનામનાં વિજેતા બન્યા બગસરાના ઠંડાપીણાના વેપારી : ખુશીનો માહોલ
અમરેલી જિલ્લાનું અગ્રીમ અગ્રેસર અવધ ટાઈમ્સનો દરવર્ષની જેમ આવર્ષે પણ અવધ ટાઈમ્સના પત્રકારો તેમજ રાજકીય આગેવાનો અને આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યામાં અવધ ટાઈમ્સનું વાર્ષિક લવાજમ ભરનાર ગ્રાહકોનો ઈનામી લકી ડ્રો યોજાયેલ હતો જેમાં બગસરા મેઘાણી હાઇસ્કૂલ પાસે રાજપાન કોલડ્રિકસ નામની દુકાન ધરાવતા ને અવધ ટાઈમ્સ ના લક્કી ડ્રોમાં પ્રથમ ઇનામ સોનાની લગડી લાગેલ હતી તેને બગસ રા રઘુવશી ન્યૂઝ એજન્સીના રૂપેશ રૂપારેલીયા અર્પણ કરતા તસ્વીરમા નજરે પડેછે.