બગસરામાં આધેડ પુરુષને કોરોના પોઝિટીવ આવતા

  • બગસરા પીપળેશ્ર્વર મંદિર વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવ્યો
  • મામલતદારશ્રી, તલાટ અને ચીફ ઓફીસરશ્રી નશીતની ઉપસ્થિતી અને માર્ગદર્શન

બગસરા,
બગસરામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ કેશ નોંધાયો છે જે કોઈ અંજાણ્યા વ્યક્તિના સંક્રમણમાં આવવાથી કોરોનાગ્રસ્ત થયો હોય તેમ જાણવા મળી રહ્યું છે જે કોરોના પોઝિટિવ આવેલ છે ત્યારે બગસરા પીપળેશ્વર મંદિર સહિતના વિસ્તારને બગસરા મામલતદાર આઈ એસ તલાટ,નાયબ મામલતદાર વાળા,બગસરા નગરપાલિકા ચીફઓફિસર નશીત, હેડક્લાર્ક ખીમસૂરિયાભાઈ જીતુભાઇ ચિતલિયા બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નિતેશ ડોડિયા તેમજ કોરોના વોરિયર્સ જમાલભાઈ સરવૈયા સહિતના અધિકારીઓ દ્વારા ઉપરકોત મુજબના વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવ્યો હતો