બગસરામાં કપાસ ખરીદી કેન્દ્ર મંજૂર કરાવતા શ્રી ઉંધાડ

બગસરા ,બગસરા ના ખેડૂતો ને અમરેલી કે ગોંડલ યાર્ડ માં ધકા ના ખાવા પડે તેમજ ઓછા ખર્ચે પૂરું વળતર મળી રહેવા તે માટે બગસરા માર્કેટિંગયાર્ડ ના ચેરમેન કાંતિભાઈ સતાસીયા દ્વારા બાવકુભાઈ ઊંધાડ અને આર સી ફળદુ ને સાથે રાખી બગસરા માર્કેટિંગયાર્ડ ને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સી.સી.આઈ.) ને રજૂઆતો કરતા બગસરા તેમજ બગસરા ગ્રામ્ય સહિત બે તાલુકા બગસરા ,વડીયા-કુંકાવાવ ના ખેડૂતો ને લાભ મળી રહેશે જેનું રજીસ્ટ્રેશ મો. ન. 91736 78268 ઉપર રોજ બપોર ના બે વાગ્યા સુધી ચાલુ રહેશે. અને ખરીદી તા. 24/06/2020 બગસરા માર્કેટિંગયાર્ડ માં કરવા માં આવશે તેમ બગસરા એ.પી.એમ.સી. ના ચેરમેન કાંતિભાઈ સતાસીયા દ્વારા જણાવ્યુ છે.