અમરેલી,
બગસરા તાલુકાના નવી હળીયાદ ગામે જયશ્રીબેન સંજયભાઈ વાળા ઉ.વ. 40 હાલ બરવાળા બાવીશીને પતિ સંજયે ચારિત્ર્ય અંગે શંકા કરી ત્રાસ આપી ધમકી આપી સાસુ ચંપાબેન , સસરા મેહુલભાઈ, દિયર રાજેશ તથા લલીત પતિને ચડામણી કરી હેરાણ પરેશાન કરતા આ તમામના ત્રાસથી કંટાળી પોતે પોતાની મેળે ઘરમાં રાખેલ એસીડની બોટલમાંથી એસીડ પી ગયાની બગસરા પોલિસ મથકમાં ફરિયાદ